તારા વિશે ‌શુ કહું હું



તારા વિશે ‌શુ કહું હું , તું જ તો મારા શબ્દો છે
તને શું આપું હું , બધું જ તો તારૂ છે
તને ક્યાં શોધુ હું , તું તો સર્વત્ર છે
તારા માટે શું કરૂ , તારા થકી તો બધું થાય છે 
હર હર મહાદેવ




No comments:

Post a Comment